આ રીતે સેલિબ્રેટ થયો તૈમુરનો બર્થ ડે, આખા પેલેસને શણગારાયો આ થીમ પર

Dec 21,2017 12:56 PM IST

સૈફ અલી ખાન અને કરીના કપૂરના લાડલા તૈમુર અલી ખાનનો ફર્સ્ટ બર્થ ડે સેલિબ્રેટ થઈ ગયો. આ બર્થ ડે પટોડીના ઈબ્રાહિમ પેલેસમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં કરીના કપૂર અને સૈફના કેટલાક નજીવા લોકો જ સામેલ થયા હતા. કરિશ્મા કપૂરે તેના ફોટોઝ તેના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં તેના બર્થ ડેનો નજારો જોઈ શકાય છે.