• Home
  • Gujarati Videos
  • Entertainment
  • સૈફના ખભ્ભે બેસી પટૌડી ગામ ફરવા નિકળ્યો તૈમૂર અલી ખાન, ગાયને જોઈ થયો ખુશ,Taimur ali khan with saif ali khan and kareena kapoor

વિકેન્ડ મૂડ / સૈફના ખભ્ભે બેસી પટૌડી ગામ ફરવા નિકળ્યો તૈમૂર અલી ખાન

Mar 02,2019 12:40 PM IST

બૉલિવૂડના સૌથી ક્યૂટ કિડ્સમાંનો એક તૈમૂર અલી ખાન હાલ તેના પૈતૃક ગામ પટૌડીમાં છે. પિતા સૈફના ખભ્ભા પર બેસી તૈમૂર પોતાના ગામમાં ફર્યો એટલુ જ નહીં ગામ લોકોને પણ મળ્યો, તેની સાથે મૉમ કરીના પણ હતી. પોતાના નાનકડા નવાબને જોઈૃને ગામ લોકો પણ ખુશ થયા હતા. તૈમૂર અહીં ગાયને જોઈને ખુશ થઈ ગયો હતો.