તૈમૂર અલી ખાન જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેની લોકપ્રિયતા વધતી જાય છે, હમણાં જ તૈમૂર તેના પેરેન્ટ્સ સાથે પોતાના વતન પટૌડી ગામ વિકેન્ડ મનાવતો જોવા મળ્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તૈમૂર પોતાની મસ્તીમાં મસ્ત છે જેને જોવા પટૌડી ગામના લોકો પણ એકઠા થયા હતા.