'તારક મહેતા...'માં આ રહસ્ય પરથી ઉઠી રહ્યો છે પડદો, શોમાં આવશે નવુ Twist

Jan 17,2018 7:49 PM IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ સીરિયલને વધુ હિટ બનાવવા માટે નવા કેરેક્ટરને સીરિયલમાં લાવવામાં આવી રહ્યો છે.ગોકુલધામ સોસાયટીમાં ટપ્પુ, સોનું, ગોગી અને ગોલી તમામના માતા પિતા છે પરંતુ ટપ્પુ સેનાના એક સભ્ય પિંકુના માતા પિતાને ક્યારેય સીરિયલમાં બતાવવામાં આવ્યા નથી. નવા વર્ષે તેનો ખુલાસો થવા જઇ રહ્યો છે.