• Home
  • Gujarati Videos
  • Entertainment
  • જમાઈ સાથે સુશાંતે કરી ડાન્સ કૉમ્પિટીશન, 'મે તેરા બૉયફ્રેન્ડ' પર ડાન્સ ફ્લોર પર લગાવી આગ,Sushant Rajput Dance Video Viral With Super Dance 3 Host Rithvik Dhanjani

ડાન્સ / જમાઈ સાથે સુશાંતે કરી ડાન્સ કૉમ્પિટીશન, 'મે તેરા બૉયફ્રેન્ડ' પર ડાન્સ ફ્લોર પર લગાવી આગ

Mar 02,2019 11:46 AM IST

સુશાંત સિંહ રાજપૂત હાલના દિવસોમાં તેની અપકમિંગ મૂવી સોન ચિડિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેને લઈને સુશાંત ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સ ચેપ્ટર 3ના સેટ પર પહોંચ્યો હતો. સુશાંતે અહીં બાળકો સાથે મસ્તી કરી. એટલુ જ નહીં હોસ્ટ રિતિક ધનજાની સાથે સ્ટેજ શેર પણ કર્યું, સુશાંત અને રિત્વિકે તુ મેરી ગર્લફ્રેન્ડ સોંગ પર ડાન્સ કોમ્પિટિશન પણ કરી.