ગોરો વાન નહીં છતાં અભિનયના દમ પર Hit થયા આ હિરો-હિરોઈન

Jul 26,2017 5:13 PM IST

નવાઝૂદ્દીન સિદ્દીકી અને અજય દેવગન જેવા સ્ટાર્સે સાબિત કરી દીધુ કે બોલિવૂડમાં ટકવા માટે ગોરો વાન હોવો જરૂરી નથી. અને આ વાત ઘણાં હિરો-હિરોઈને તેમના અભિનયના કારણે મેળવેલી સિદ્ધિ પરથી સાબિત થાય છે. આ બધા એવા સ્ટાર્સ છે જેઓ ફેઅર ના હોવા છતાં પોતાના કામના દમ પર હીટ થયા હતા. અને બોલિવૂડમાં છવાયા છે. જેમાં કોંકણાસેન શર્માથી લઈ કાજોલ, નાના પાટેકર, રજનીકાંત, બિપાશા બાસુથી લઈ દીપિકા પાદુકોણનું નામ લઈ શકાય.