વિશ્વ પર્યાવરણ દિવસ પર સ્ટાર્સે જતાવી ચિંતા, બિગબીએ આપ્યો આ સંદેશ

Jun 06,2016 11:36 AM IST

વિશ્વ પર્યાવરણ દિવસ પર બોલિવૂડ સ્ટાર્સે પણ ચિંતા જતાવી હતી..અમિતાભ બચ્ચન, વરૂણ ધવન, સ્વરા ભાસ્કર,માવરા હોકેન, જેક્વેલિન ફર્નાન્ડિઝ, જ્હોન અબ્રાહમ અને રણદીપ હુડ્ડાએ મેસેજ આપ્યો હતો..પર્યાવરણને લઈને તમામે પાણી અને વૃક્ષોને બચાવવા અપીલ કરી હતી..ફિલ્મ સ્ટાર્સ શૂટિંગથી લઈને વિવિધ ઈવેન્ટ્સ કે ડિનર માટે સતત કોઈને કોઈ સ્થળે જોવા મળી જાય છે. 3 જુનના રોજ પણ કેટલાક સ્ટાર્સ મહેબૂબ સ્ટુડીયોમાં ક્લિક થયા હતા.