વરસતા વરસાદમાં ડિરેક્ટર આનંદ એલ રાયને વિશ કરવા આવ્યા આ સેલેબ

Jun 29,2016 5:05 PM IST

બોલિવૂડ ડિરેક્ટર આનંદ એલ રાયે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. શાહરૂખ ખાન, કંગના, સિદ્ધાર્થ મલ્હોત્રા, અદિતી રાવ હૈદરી, હુમા કુરૈશી, અભય દેઓલ, હંસલ મહેતા સહિતના સેલેબ્સ પાર્ટી એન્જોય કરતાં જોવા મળ્યાં હતાં.મૂવી પ્રીમિયર, મૂવી રીલિઝ, મૂવી રિવ્યૂ, બોક્સ ઓફિસ રિપોર્ટ્સ સાથે જોડાયેલ એનાલિસ્ટ્સ રિપોર્ટ્સ, સ્ટાર ઈન્ટરવ્યૂ અને બોલિવૂડ પાર્ટીઝથી તમને અપડેટ કરશે. આ વીડિયો તમને બી-ટાઉન સાથે જોડાયેલ ટોપ ગોસિપ અને કોન્ટ્રોવર્સિઝ અંગે પણ કહેશે.