Spoof: યાર બિના ચેન કહાં રે... જૂનાં સોંગનું નવું વર્ઝન...

Dec 19,2016 6:04 PM IST

દિવ્યભાસ્કર ડોટ કોમ ઉપર જાણો કે બોલીવુડમાં નવુ શુ થઇ રહ્યું છે. ફિલ્મ દુનિયા, ગુજરાતી ફિલ્મ, બોલીવુડ નામી હસ્તીઓની ગપસપ જાણો હવે તમારી આંગળીઓના ટેરવે.બોલીવૂડ ફિલ્મ સાહેબમાં અનિલ કપૂર અને અમ્રિતા સિંઘ લીડ કાસ્ટમાં હતા.. જેનું યાર બિના ચેન કહાં રે સોંગ તે સમયે ઘણું જ ફેમસ થયું હતું.. ત્યારે આ સોંગનું એક નવું વર્ઝન સ્પૂફ સ્વરૂપે પ્રસ્તૂત કરવાનો પ્રયાસ કર્યો છે..