રેલવે સ્ટેશન પરના 'અરિજિત'ને લોકોએ કર્યો વાયરલ

Jul 07,2017 8:07 PM IST

રેલવે સ્ટેશન પર સોંગ લલકારતા આ શખ્સનું નામ છે સૌવિક મુખોપાધ્યાય. જેના સોંગ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મુખોપાધ્યાયે સંદેશે આતે હૈથી શરૂઆત કરીને અરીજીતસિંહનું ફેમસ સોંગ મુસ્કુરાને કી વજહ તુમ હોને પણ ખુબ જ સુંદર રીતે ગાયુ છે, એક ફેસબુક યુઝરે તેની પોસ્ટમાં લખ્યું છે કે ચાલો તેને મશહૂર કરીએ.