• Home
  • Gujarati Videos
  • Entertainment
  • સોનમના લગ્નમાં છોકરીવાળાઓના ડાન્સ તમે જોયા? કઝીન્સે મચાવી'તી ધમાલ,sonam-kapoor-and-anand-ahujas-reception

સોનમના લગ્નમાં છોકરીવાળાઓના ડાન્સ તમે જોયા? કઝીન્સે મચાવી'તી ધમાલ / સોનમના લગ્નમાં છોકરીવાળાઓના ડાન્સ તમે જોયા? કઝીન્સે મચાવી'તી ધમાલ

May 10,2018 12:14 PM IST

શું તમે સોનમ કપૂરના લગ્નમાં છોકરીવાળાઓના પર્ફોમન્સ જોયા ખરા? જેમાં સ્વરાથી લઈને અર્જૂન અને અંશૂલા કપૂરથી લઈને જ્હાન્વી કપૂરે દેશી ડાન્સ કરી પાર્ટીને વધુ રંગીન બનાવી હતી. સોનમની ફિલ્મ આયેશાના સોંગ ગલ મીઠી મીઠી અને સ્વેગ સે કરેંગે સ્વાગત પર સોનમના કઝીન્સ થીરક્યાં હતા,. જેની તૈયારી તેઓ મહિનાઓથી કરતા હતા. સોનમના લગ્નમાં અંદર થયેલા ડાન્સના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.