• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Shreesanth Karanvir bohra Deepak Thakur Breaks Down After Watching Journey In House,ફિનાલે પહેલા બિગ બોસમાં પોતાની સફર જોઇને ધ્રુસકે ધ્રુસકે રડ્યા દીપક, કરણવિર અને શ્રીસંથ

ફિનાલે પહેલા બિગ બોસમાં પોતાની સફર જોઇને ધ્રુસકે ધ્રુસકે રડ્યા દીપક, કરણવિર અને શ્રીસંથ

Dec 29,2018 6:09 PM IST

બિગ બોસ 12નો 30 ડિસેમ્બરે ફિનાલે છે. ફિનાલે પહેલા કન્ટેસ્ટન્ટ્સને ઘરમાં જ્યારે અત્યાર સુધીના સફરની ઝલક બતાવવામાં આવી ત્યારે તેઓ ઈમોશનલ થયા હતા. દીપક ઠાકુરથી લઇને કરણવિર બોહરા ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. ત્યારે શ્રીસંતે તેની અત્યાર સુધીની લાઇફનો બેસ્ટ એક્સપિરિયન્સ ગણાવ્યો હતો. અને બિગ બોસના ઘરમાં ઘણું શીખ્યો તેવુ કહ્યુ હતુ.