શ્રદ્ધા કપૂરનો ક્રેઝી અવરતાર, ફિલ્મના શૅટ પર આ રીતે કરી જોરદાર ધમાલ / શ્રદ્ધા કપૂરનો ક્રેઝી અવરતાર, ફિલ્મના સેટ પર આ રીતે કરી જોરદાર ધમાલ

Mar 28,2018 5:22 PM IST

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ તેમની આવનારી ફિલ્મ સ્ત્રીનું શૂટિંગ કરી રહ્યાં છે. પણ આ શૂટિંગ દરમિયાન આ બંને સ્ટાર જબરદસ્ત મસ્તી કરતા દેખાઈ રહ્યાં છે. આ મસ્તીભર્યા માહોલ વચ્ચે શ્રદ્ધા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં શ્રદ્ધા, રાજકુમાર સાથે શાહરુખ ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ દિલ સેનું ટાઇટલ સોંગ ગાતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શ્રદ્ધા એક બીજા વીડિયોમાં ફિલ્મ બીબી નંબર 1ના ગીત આજા ન છૂલે મેરી ચુનરી... પર પણ ડાન્સ કરી રહી છે.