અજય દેવગનની હિરોઈનનો સિઝલિંગ ડાન્સ, આ પહેલા પણ થઈ ચૂકી છે વાયરલ

Jun 14,2017 12:11 PM IST

ફિલ્મ શિવાયથી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ અને દિલિપ કુમારની દોહિત્રી સાયશા સહગલે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે એડ શિરીનના પોપ્યુલર સોંગ શેપ ઓફ યુ પર ડાન્સ કરી રહી છે. સાયશા બહુ જલ્દી સાઉથનું મુવી Vanamaganમાં જોવા મળશે.