• Home
  • Gujarati Videos
  • Entertainment
  • શંકર મહાદેવને ફરી દોઢ મિનિટમાં ગાયું 'બ્રેથલેસ' સોંગ, ગીતમાં બતાવ્યું New India,Shankar Mahadevan recreates ‘Breathless’ highlighting govt schemes

શંકર મહાદેવને ફરી દોઢ મિનિટમાં ગાયું 'બ્રેથલેસ' સોંગ, ગીતમાં બતાવ્યું New India

Aug 16,2018 6:15 PM IST

Shankar Mahadevanનો એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે. આ વીડિયો એક બ્રેથલેસ સોંગ છે જે 20 વર્ષ બાદ ફરી શંકર મહાદેવને ગાયું છે. દોઢ મિનિટના આ સોંગમાં મોદી ગર્વર્મેન્ટની સ્કિમને આવરી લેવાઇ છે. તેમાં સ્વચ્છ ભારત, સ્કિલ ઈન્ડિયા, નોન સ્ટૉપ ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ ઈન્ડિયાની વાત કરાઈ છે. જોકે આ આઇકૉનિક સોંગનો ભાજપના પ્રચાર માટે ઉપયોગ કરાયાની સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે.