• Home
  • Gujarati Videos
  • Entertainment
  • shankar-mahadevan-impressed-by-hotel-staff-members-sing-for-him,બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ

બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ

Sep 26,2018 1:25 PM IST

શંકર મહાદેવન ભારતના સૌથી શાનદાર ગાયક અને મ્યૂઝિશિયન ડાયરેક્ટર્સમાંના એક છે.તેના મ્યૂઝિક અને સિંગિંગને લોકો ખુબ પસંદ કરે છે. તેના બ્રેથલેસ સોંગને આજે પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે. હાલમાં જ શંકર મહાદેવન બેંગાલુરૂની એક હોટલમાં પહોંચ્યા તો ચેકઆઉટ સમયે સ્ટાફ મેમ્બર્સે તેમના માટે એક સોંગ ડેડિકેટ કર્યું હતુ. જેનો વીડિયો તેમણે પોસ્ટ કર્યો છે.