• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Shah Rukh Khan-Gauri Khan perform at Isha Ambani’s sangeet,ઈશા અંબાણીની પ્રિ-વેડિંગમાં પહેલીવાર પત્ની સાથે નાચ્યો શાહરૂખ ખાન

ઈશા અંબાણીની પ્રિ-વેડિંગમાં પહેલીવાર પત્ની સાથે નાચ્યો શાહરૂખ ખાન

Dec 10,2018 3:01 PM IST

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સનો ડાન્સ સેન્ટર ઓફ અટ્રેક્શન રહ્યો હતો. જેમાં પહેલીવાર શાહરૂખ તેની પત્ની ગૌરી સાથે નાચ્યો હતો. ગૌરીનો ડાન્સ જોઈ સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. આ કપલે દિલ્હીવાલી ગર્લફ્રેન્ડ સોંગ પર ડાન્સ કર્યો હતો. જે ઘણો જ ચર્ચાસ્પદ રહ્યો હતો.