સ્વિત્ઝરલેન્ડમાં થયેલ મુકેશ અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટીનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે નાચતો જોવા મળી રહ્યો છે. નીતા અંબાણી અને આલિયા ભટ્ટ પણ સ્ટેજ પર તેમનો સાથ આપી રહી છે. 9મી માર્ચે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન મુંબઈ ખાતે યોજાશે.