અબરામ સાથે ડેડી શાહરૂખ બન્યો 'સ્પાઈડર મેન'

Sep 12,2016 12:20 PM IST

શાહરૂખ ખાન પોતાનો ક્વોલિટી ટાઈમ પુત્ર અબરામ સાથે ફની વેમાં વીતાવે છે, શાહરૂખે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ડઝનોબંધ વીડિયો અબરામ સાથે પોસ્ટ કર્યા છે. હાલમાં જ એસઆરકેએ એક એવો વીડિયો શેર કર્યો છે જેમાં બંને સ્પાઈડરમેન બન્યા છે. બંને પિતા-પુત્ર સ્પાઈડરમેનની સ્ટાઈલમાં ડાયલોગબાઝી પણ કરી રહ્યા છે. અને મસ્તી કરી રહ્યા છે. વીડિયોમાં અબરામ ક્યુટ લાગી રહ્યો છે