ઈન્દોરને ક્લિન સીટી બનાવવા સિંગર શાને ગાયું આ સોંગ

Jan 04,2017 2:00 PM IST

ઈન્દોરને ક્લિન સીટી બનાવવા માટે નગર નિગમે એક પહેલ કરી છે..જેમાં 24 કલાક ડોર ટુ ડોર કચરો ઉઠાવવા માટે સફાઈ ગાડી આવશે,,આ પહેલ હેઠળ ફેમસ સિંગર શાને એક ગીત પણ ગાયુ છે.તમે ડીબી વીડિયોઝમાં દિવસભરની બોલિવૂડ અપડેટ્સ જોઈ શકો છો. આ વીડિયોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની દરેક મોટી હેપનિંગ, મૂવી પ્રીમિયર, મૂવી રીલિઝ, મૂવી રિવ્યૂ, બોક્સ ઓફિસ રિપોર્ટ્સ સાથે જોડાયેલ એનાલિસ્ટ્સ રિપોર્ટ્સ, સ્ટાર ઈન્ટરવ્યૂ અને બોલિવૂડ પાર્ટીઝથી તમને અપડેટ કરશે. આ વીડિયો તમને બી-ટાઉન સાથે જોડાયેલ ટોપ ગોસિપ અને કોન્ટ્રોવર્સિઝ અંગે પણ કહેશે.