કેટ વૉક / સારા અલી ખાનને કેટવૉક કરતા જોઈ શરમાઈ ગયો કાર્તિક આર્યન

Jul 27,2019 12:51 PM IST

હાલ દિલ્હીની હૉટલ તાજ પેલેસમાં Indian Couture Week 2019 ફેશન શૉ ચાલી રહ્યો છે. જેમાં પહેલા દિવસે ક્રિતિ સેનન, ચોથા દિવસે મલાઇકા અરોરા ત્યાર બાદ કિયારા અડવાણી અને હવે સારા અલી ખાને રેમ્પ પર કેટવૉક કર્યું હતુ. સારાએ ફાલ્ગુની શેન પિકોકના સિલ્વર લહેંગામાં કેટવૉક કર્યું હતું. જેને જોવા તેનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને ફ્રેન્ડ કાર્તિક આર્યન ઓડિયન્સમાં બેઠા હતા. સારાના પર્ફોર્મન્સને જોઈને કાર્તિક આર્યનના એક્સપ્રેશન જોવા જેવા હતા.