• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Vogue મેગેઝિનના કવર પર છવાઈ સારા અલી ખાન, તેની સુંદરતાએ લોકોને કર્યાં મંત્રમુગ્ધ,sara ali khan vogue magazine cover photo

ચમકતો સિતારો / Vogue મેગેઝિનના કવર પર છવાઈ સારા અલી ખાન, તેની સુંદરતાએ લોકોને કર્યાં મંત્રમુગ્ધ

Apr 03,2019 2:56 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને વધુ એક વખત તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. વૉગ મેગેઝિનના કવર પેજ પર સારા વ્હાઇટ એન્ડ રેડ ડ્રેસમાં કૂલ લાગી રહી છે. સારાની ફિલ્મોને મળતા પ્રતિસાદને જોતા તેને બોલિવૂડનો એક ચમકતો સિતારો માનવામાં આવે છે. અત્યારની બધી જ એક્ટ્રેસિસમાં સૌથી ચર્ચિત ડેબ્યૂ કલાકારમાં તેનું નામ આવે છે. કેદારનાથ માટે બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ મેળવનાર સૈફની આ દીકરી ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે દેખાશે.