• Home
  • Gujarati Videos
  • Entertainment
  • સારા અલીથી નારાજ થયો સુશાંત સિંહ રાજપૂત, કેદારનાથના ન્યૂ સોંગમાં જોવા મળી ખાટી-મીઠી રિલેશનશીપ,sara-ali-khan-sushant-singh-rajput-jaan-nisaar-kedarnath-arijit-singh

સારા અલીથી નારાજ થયો સુશાંત, કેદારનાથના ન્યૂ સોંગમાં જોવા મળી ખાટી-મીઠી રિલેશનશીપ

Nov 28,2018 6:38 PM IST

સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથનનું ચોથુ સોંગ રિલીઝ થઈ ગયુ છે. ફિલ્મના ટ્રેલરની સાથોસાથ તેના સોંગ્સ પણ હીટ થઈ રહ્યા છે. આ સોંગમાં સારા-સુશાંત વચ્ચેની ખાટી-મીઠી રિલેશનશીપ જોવા મળે છે. સોંગમાં સારાથી સુશાંત નારાજ છે જેને મનાવવાના પ્રયાસમાં લાગેલી છે સારા, સોંગ અરિજીત સિંહે ગાયુ છે. અને લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે.