• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Sara Ali Khan Getting Trolled After Spotting With Kartik Aryan,Kissing બાદ ફરી વાઈરલ થયો કાર્તિક સાથે સારાનો આ વીડિયો

વાઈરલ વીડિયો / Kissing બાદ ફરી વાઈરલ થયો કાર્તિક સાથે સારાનો આ વીડિયો

Mar 19,2019 3:31 PM IST

કિસિંગ સીન બાદ ફરી એક વાર સારા અલી ખાન અને કાર્તિક આર્યનનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં બંને બાઇક પર દિલ્હીના રસ્તાઓ પર ફરી રહ્યા છે. પરંતુ સારાએ હેલમેટ નથી પહેર્યું. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. અને હેલમેટ પહેરવાની સલાહ આપી છે. સુત્રો મુજબ બંને ફિલ્મ લવ આજકલ 2ના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ વીડિયો પણ તેના જ છે.