• Home
  • Gujarati Videos
  • Entertainment
  • પબ્લિકમાં સારાએ કાર્તિકના નામની બૂમો પાડતાં કાર્તિકે સારાનું મોં દબાવ્યું,Sara Ali Khan embarrasses Kartik Aaryan

ગૉસિપ / પબ્લિકમાં સારાએ કાર્તિકના નામની બૂમો પાડતાં કાર્તિકે સારાનું મોં દબાવ્યું

Mar 25,2019 5:38 PM IST

કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં બંને મજાક મસ્તી કરતા જોવા મળે છે. વીડિયોમાં કપલને જોઈને ભીડ સારાના નામની બૂમો પાડે છે ત્યારે સારા પણ તેની કોપી કરતા કાર્તિકના નામની બૂમો પાડે છે, જેથી કાર્તિક તેનું મોં દબાવે છે. જેનો વીડિયો સારાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.