• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Sara ali khan Debut film kedarnath trailer Video,'કેદારનાથ'નું ટ્રેલર રિલીઝ, પૂજારીઓના વિરોધ છતાં સારા-સુશાંતના Kissing સીન બતાવાયા

'કેદારનાથ'નું ટ્રેલર રિલીઝ, પૂજારીઓના વિરોધ છતાં સારા-સુશાંતના Kissing સીન બતાવાયા

Nov 12,2018 6:09 PM IST

સુશાંત સિંહ રાજપૂત અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથનું ટ્રેલર આજે રિલીઝ થયુ છે. ટ્રેલરમાં ઈન્ડિયાનો સૌથી મોટો જળપ્રલય બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં સુશાંત એક મુસ્લિમ યુવકના રોલમાં છે અને કેદારનાથની સુરક્ષાની વાત કરી રહ્યો છે. તો સારા ડેબ્યૂ ફિલ્મમાં જ ગાળ આપતી દેખાય છે, ખાસ વાત એ છે કે ફિલ્મનો કેદારનાથના પૂજારીઓ દ્વારા વિરોધ થયા બાદ છતાં ટ્રેલરમાં લિપ લોક બતાવવામાં આવ્યો છે. અભિષેક કપૂરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થશે.