• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Sara Ali Khan Dance On Father Saif Ali Khan Song Went Wrong,પપ્પા સૈફના ડાન્સની કોપી ન કરી શકી સારા, રણવિરે કહ્યું 'મેરી નાક કટા દી તુમને'

પપ્પા સૈફના ડાન્સની કોપી ન કરી શકી સારા, રણવિરે કહ્યું 'મેરી નાક કટા દી તુમને'

Dec 19,2018 12:34 PM IST

અપકમિંગ ફિલ્મ સિમ્બાના પ્રમોશનમાં હાલ રણવિર સિંહ અને સારા અલી ખાન વ્યસ્ત છે, બંને ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ પ્લસ સિઝન 4માં ગયા હતા. આ અવસરે સારાએ પિતા સૈફ અલી ખાનની ફિલ્મ યે દિલ્લગીના સોંગ ઓલે ઓલે પર ડાન્સ કર્યો પરંતુ તે સૈફના ડાન્સની કોપી ન કરી શકી. ત્યારે રણવિરે સૈફના અવાજમાં કોપી કરતા કહ્યુ કે સારા તુમને મેરી નાક કટા દી.