રિપબ્લિક ડે સેલિબ્રેશન / સૈફ અલી ખાને તેડીને તૈમુર પાસે કરાવ્યું ધ્વજવંદન, સફેદ ઝભ્ભા-લેંઘામાં ક્યૂટ લાગ્યો તૈમૂર

Jan 26,2019 6:05 PM IST

બોલિવુડ સેલેબ્સે કર્યા ફેન્સને રિપબ્લિક ડે વિશ કર્યું હતું. કરિના કપૂરે ફોમિલી સાથે રિપબ્લિક ડે સેલિબ્રેટ કર્યો હતો. જેમાં તેના ફ્લેટ પર સૈફ સાથે તૈમૂરે પણ તિરંગો લહેરાવ્યો હતો. દોરી પકડીને ધ્વજવંદન કરતો તૈમૂર ક્યૂટ દેખાયો હતો. ફ્લેગ હોસ્ટિંગ બાદ પણ તૈમૂરે દોરી પકડી રાખી તેની દેશભક્તિ બતાવી હતી.