'ટોયલેટ-એક પ્રેમકથા, પ્રેમકથા કરતા સરકારી અભિયાનોની વાત વધુ કરે છે' / Review: 'ટોયલેટ-એક પ્રેમકથા' કેમ જોવી જોઈએ?

Aug 12,2017 11:57 AM IST

આજે રિલીઝ થયેલ અક્ષય કુમારની ટોયલેટ એક પ્રેમકથા પ્રેમકથા કરતા વધુ સરકારી એડ વધુ લાગે છે. ડિરેક્ટરે જાણે એક મેસેજ આપવાને બદલે સરકારી અભિયાનોને પબ્લિક સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ ફિલ્મ જોઈને શું કહે છે, અમદાવાદીઓ સાંભળો તમે પણ... આવા જ અન્ય ફિલ્મ્સના રિવ્યુ જાણવા માટે જોતા રહો દિવ્ય ભાસ્કર ડોટ કોમ