નવા વિડિઓ

 • હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર, આપેલા વાયદાઓનો જવાબ આપે: શંકરસિંહ 01:09

  હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર, આપેલા વાયદાઓનો જવાબ આપે: શંકરસિંહ

 • એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવતાં મહિલા બની 'રિક્ષા ડ્રાઈવર', VIDEO વાઈરલ 00:58

  એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવતાં મહિલા બની 'રિક્ષા ડ્રાઈવર', VIDEO વાઈરલ

 • ATMમાં કાર્ડ નાખતા પૈસા નહીં પ્રસાદ તરીકે મોદક આવે છે બહાર 01:00

  ATMમાં કાર્ડ નાખતા પૈસા નહીં પ્રસાદ તરીકે મોદક આવે છે બહાર

 • ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

 • સુરતઃ પ્રતિબંધ છતાં તાપી નદીમાં ગણેશ-વિસર્જન, વીડિયો વાઈરલ થતાં થશે કાર્યવાહી 01:37

  સુરતઃ પ્રતિબંધ છતાં તાપી નદીમાં ગણેશ-વિસર્જન, વીડિયો વાઈરલ થતાં થશે કાર્યવાહી

 • Review Housefull 3 2:03

  એન્ટરટેઈનથી ભરપૂર છે 'હાઉસફૂલ-3'

  હાઉસફુલ; સીરીઝની ત્રીજી ફિલ્મ હાઉસફુલ 3; રીલિઝ થઇ છે. આ ફિલ્મને સાજિદ-ફરહાદની જોડીએ ડિરેક્ટ કરી છે. રાઇટર તરીકે હટકે ફિલ્મ્સ લખનાર સાજિદ-ફરહાદની જોડીએ ડિરેક્ટર તરીકે પહેલીવાર ફિલ્મ ઇટ્સ એન્ટરટેઈન્મેન્ટ બનાવી હતી. જેને બોક્સ ઓફિસ પર જોઇએ તેટલી સફળતા મળી ન હતી. હવે આ જોડીએ મશહૂર હાઉસફુલ સીરીઝની ત્રીજી ફિલ્મ હાઉસફુલ 3 ડિરેક્ટ કરી છે.

  28K વ્યુઝ
 • Bigg Boss 12: અનુપ જલોટાએ આપી ચેલેન્જ, દિપક ઠાકુરે શૉના કૉન્સેપ્ટ પર બનાવેલું સોંગ વાયરલ,bigg boss 12 bihari contestant deepak thakur shocking video 01:03
  મનોરંજન

  Bigg Boss 12: અનુપ જલોટાએ આપી ચેલેન્જ, દિપક ઠાકુરે શૉના કૉન્સેપ્ટ પર બનાવેલું સોંગ વાયરલ

  Bigg Boss 12ના પહેલા દિવસથી જ દર્શકોના દિલમાં સ્થાન મેળવનારા દિપર ઠાકુરને પોતાના દેશી અંદાજથી ધમાલ મચાવી છે. સાદગી અને ભોજપુરી ભાષાને લઈને અલગ તરી આવતા દિપક ક્યારેક ઘરના સદસ્યોને ઈરિટેટ કરે છે તો ક્યારેક મનોરંજન, ત્યારે રાત્રિની મહેફિલમાં અનુપ જલોટાની એક ચેલેન્જને બખુબી પુરી કરીને દિપકે બિગ બોસના કોન્સેપ્ટ પર એક ગીત ગાયું હતુ. જે આજના એપિસોડમાં જોવા મળશે. આ સોંગ ખુબ પોપ્યુલર થયું છે.

 • Aishwarya majmudar Pre-Navratri event in Australia 02:21
  મનોરંજન

  એશ્વર્યા મજમુદારના અવાજ પર ઓસ્ટ્રેલિયા આફરીન, વિદેશીઓ પણ ગરબે ઘૂમ્યા

  અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિને હજુ વાર છે પણ ખેલૈયાઓએ અત્યારથી ગરબાની તૈયારી કરી દીધી છે. જોકે વિદેશમાં વસતાં ગુજરાતીઓ હાલ ગરબાની મોજ માણી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં હાલમાં પ્રિ-નવરાત્રિની ધૂમ મચી છે. ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે મેલબોર્નમાં ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રિ પહેલાં જ ઓસ્ટ્રેલિયામાં ગુજજુઓ મન મૂકીને નાચ્યા હતા. તો ગુજરાતીઓ સાથે વિદેશી લોકોએ પણ ગરબાની મોજ માણી હતી. અંદાજે 4000થી પણ વધારે લોકો ગરબા રમવા માટે ઊમટી પડ્યા હતા.

 • TV Actress Nia Sharma Celebrate Birthday With Friends,મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી ટીવી એક્ટ્રેસે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી 01:42
  મનોરંજન

  મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી નિયાએ સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી

  ટીવી શૉ જમાઈ રાજામાં રોશનીનું કેરેક્ટર પ્લે કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ નિયા શર્મા 28 વર્ષની થઈ ગઈ છે. દિલ્હીમાં જન્મેલી નિયાનું અસલી નામ નેહા શર્મા છે. હાલમાં જ નિયાએ પોતાનો 29મો બર્થ ડે ટીવી સેલેબ્સ અને મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો. નિયા ફ્રેન્ડ્સ સાથે ફૂલ મૂડમાં જોવા મળી. ડાન્સ પણ કર્યો અને બિયર પાર્ટી પણ કરી. પાર્ટીમાં નિયાએ મનવીર ગુર્જર, રિહાના મલ્હોત્રા, અચિંત કૌર, અર્જૂન બિજલાની સહિત બીજા ટીવી સેલેબ્સને પણ ઈન્વાઇટ કર્યા હતા.

  2K વ્યુઝ
 • Nirmal Soni to reprise role of Dr Hathi in Taarak Mehta Ka Ooltah Chashmah after Kavi Kumar Azads demise 08:54
  મનોરંજન

  તારક મહેતામાં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા

  ઘર ઘરમાં જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માંમાં નવા ડૉ. હાથીનું આગમન થયું છે. બાપ્પા મોરયાના નાદ સાથે ડૉ. હાથીએ ગોકુલધામમાં એન્ટ્રી મારી હતી. ગોકુલધામવાસીઓ માટે ડૉ. હાથી બન્યા વિઘ્નહર્તા હતા. ડૉ. હાથીની અનોખા અંદાજમાં એન્ટ્રીથી ગોકુલધામવાસી ચોંકી ઊઠ્યા હતા. ઘૂંટણસમા પાણીમાં ડૉ. હાથી ગણપતિબાપાની મૂર્તિ ઉપાડીને આવ્યા હતા. ડૉ. હાથીનું ગોકુલધામના રહીશોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. અભિનેતા નિર્મલ સોની ડૉ. હાથીનું પાત્ર ભજવી રહ્યા છે. અગાઉ પણ નિર્મલ સોની ડૉ. હાથીનું પાત્ર ભજવી ચૂક્યા છે. કવિ કુમાર આઝાદના નિધન બાદ ફરીથી તેમની એન્ટ્રી થઈ છે.

  71K વ્યુઝ
 • bollywood actor dharmendra spent qaulity time in farm house 01:54
  મનોરંજન

  82 વર્ષીય ધરમપાજીનું લક્ઝૂરિયસ ફાર્મહાઉસ, નજરે ચડ્યા ગાય-ભેંસ દોહતાં

  બોલિવૂડના વીતેલા સમયના સુપરસ્ટાર ધરમપાજી (82 વર્ષ)એ હાલમાં જ યમલા પગલા દીવાના ફિર સેમાં કામ કર્યું હતું. તાજેતરમાં જ ધર્મેન્દ્રે પોતાના ફાર્મહાઉસની તસવીરો શૅર કરી હતી. મુંબઈની પાસે લોનાવાલમાં આવેલા આ ફાર્મ હાઉસમાં ધર્મેન્દ્ર પોતાનો સમય પસાર કરતા હોય છે. અહીંયા રોક ગાર્ડનની તેઓ અવાર-નવાર તસવીરો શૅર કરતા હોય છે. ફાર્મ હાઉસમાં તબેલો છે, જેમાં અનેક ગાયો-ભેંસો છે. તેઓ ગાય-ભેંસ જાતે દોહતા હોય છે અને તગારા પણ ઊંચકતા જોવા મળે છે. ફાર્મહાઉસની આસપાસ પર્વતો તથા ઝરણાં છે. સાથે જ પોતાનું 1000 ફૂટ ઊંડું તળાવ પણ છે.

  1K વ્યુઝ
 • The farmer crying without rain, funny video goes viral 00:52
  મનોરંજન

  કેનેડાના ક્રિશ ભંડેરીની સ્ટાઈલમાં ગુજરાતી ખેડૂતે જણાવી આપવીતી, વીડિયો વાઇરલ

  અમદાવાદ: અપૂરતા વરસાદને લીધે ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે. મોંઘું બિયારણ વાવીને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ઊભા પાક પણ સૂકાવા લાગ્યા છે. આવા કપરા દિવસોમાં ખેડૂતો જમીનમાં મોટર ઉતારી પાણી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે વરસાદ ન હોવાથી જમીનમાં પાણીનાં તળ ઊંડાં ગયાં છે. એક ગુજરાતી ખેડૂતે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે વરસાદ ન હોવાથી કપાસ સૂકાવા લાગ્યા છે. ખેડૂતો ફની અંદાજમાં તેની વેદના જણાવી રહ્યો છે.

  7K વ્યુઝ
 • Bigg Bossના ઘરમાં વૉશરૂમ જોઈને બિહારી દીપકના ઉડી ગયા હોશ, પાર્ટનરને બતાવ્યો લાઇટવાળો નળ,bigg-boss-12-deepak-thakur-jacuzzi-fully-video-urvashi-vani-episode 01:01
  મનોરંજન

  Bigg Bossના ઘરમાં વૉશરૂમ જોઈને બિહારી દીપકના ઉડી ગયા હોશ, પાર્ટનરને બતાવ્યો લાઇટવાળો નળ

  કલર્સ ચેનલ પર બિગ બોસ સિઝન 12નો ધૂમધામથી પ્રારંભ થઈ ગયો છે. શૉમાં સેલેબ્સથી લઈને નોન સેલેબ પણ સામેલ થઈ ચુક્યા છે. ત્યારે બિહારના દીપક ઠાકુરે તેની સાદગીથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેનો એપિસોડ આજે રિલીઝ થશે. દિપક બિગ બોસ હાઉસનું વૉશરૂમ જોઈને ચકીત થઈ જાય છે તેણે જકુજી ક્યારેય જોયુ નથી. જેને જોઇને તે અચરજ પામે છે.

  3K વ્યુઝ
 • એરહોસ્ટેસને પ્રપોઝ કરવા પ્લેનમાં ચડી ગયો BF, હરકત બાદ યુવતીએ ગુમાવવી પડી જોબ,china eastern airlines flight attendant fired boyfriend propose in flight 00:49
  મનોરંજન

  એરહોસ્ટેસને પ્રપોઝ કરવા પ્લેનમાં ચડી ગયો BF, ફ્લાઈટમાં પડી તાળીઓ, પછી થયું આવું

  Chinaમાં એક એરહોસ્ટેસને પ્રપોઝ કરવા એક શખ્સ ફ્લાઇટમાં ચડી ગયો. યુવતીએ પણ તે સમયે તેની પ્રપોઝલ સ્વીકારી લીધી, ફ્લાઇટના ટેકઓફના અડધા કલાક બાદ તેણે ઘૂંટણિયે બેસીને યુવતીને પ્રપોઝ કર્યું તે મોમેન્ટને યાત્રિકોએ પણ એન્જોય કરી અને તેનો વીડિયો શૂટ કર્યો. પરંતુ આ વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા તે વાયરલ થયો હતો અને એરલાઇન કંપનીએ યુવતીને નોકરીમાંથી કાઢી મુકી હતી.

  4K વ્યુઝ
 • 65 વર્ષીય અનુપ જલોટાની 29 વર્ષીય સુપરહોટ ગર્લફ્રેન્ડ સાથે બિગબોસના ઘરમાં એન્ટ્રી, કોણ છે આ જસલીન મથારૂ?Anup Jalota and Jasleen matharu enter in bigg boss 12 02:32
  મનોરંજન

  અનુપ જલોટાની 29 વર્ષીય સુપરહોટ GF સાથે BBના ઘરમાં એન્ટ્રી, કોણ છે આ જસલીન મથારૂ?

  કલર્સ ચેનલના સૌથી વિવાદિત શૉ બિગ બોસની બારમી સિઝનનો રંગેચંગે આરંભ થઈ ગયો. દર વખતની જેમ આ સિઝનમાં પણ ચર્ચાસ્પદ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ ઈન્ટરેસ્ટિંગ જોડી છે ભજન સમ્રાટ અનુપ જલોટ અને સિંગર જસલીન મથારૂની. અનુપ અને જસલીનની ઉંમરમાં 37 વર્ષનું ગંજાવર અંતર છે. જ્યારથી આ ગુરૂ-શિષ્યાએ બિગબોસના મંચ પર પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો ત્યારથી તેમની જોડી સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. ભજન સમ્રાટ અનુપ જલોટાની ઓળખ આપવાની તો જરૂર નથી, પણ આ સુપરહોટ જસલીન કોણ છે, જેનું દિલ તેનાથી 37 વર્ષ મોટા અનુપ જલોટા પર આવી ગયું? 29 વર્ષીય જસલીન મથારૂ પ્રોફેશનમાં એક સિંગર અને એક્ટર છે, અને પંજાબી ફેમિલિમાંથી બિલોંગ કરે છે. 16 વર્ષની ઉંમરમાં જ જસલીને ઈન્ટર કોલેજ કોમ્પિટિશનમાં બેસ્ટ સિંગરનો ક્રાઉન જીતેલો. જસલીન અત્યાર સુધીમાં મિકા સિંઘ અને સુખવિંદરસિંહ સાથે લાઇવ પર્ફોમન્સ આપી ચુકી છે. જસલીને લવ ડે લવ ડે; કરીને એક આલ્બમ પણ કરેલુ જેને તેના પપ્પાએ જ ડાયરેક્ટ કર્યું હતું. મુંબઈમાં જન્મેલી જસલીન 2013માં આવેલી ફિલ્મ ડર્ટી રિલેશન;માં એક્ટિંગ પણ કરી ચુકી છે. તે ડાયરેક્ટર કેસર મથારૂની દીકરી છે. તો તેનો ભાઈ કંવલજીત સિંઘ એક એક્ટર અને પ્રોડ્યુસર છે. જસલીન ઘણી જ હેલ્થ કોન્સિયસ છે, ફિટનેસ માટે તે યોગા કરે છે, સિંગિંગ સિવાય ડાન્સની શોખીન જસલીન ભરત નાટ્યમ, બેલે ડાન્સ, સાલ્સા અને હિપપોપમાં પારંગત છે. ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોઝ અને સેલ્ફી પોસ્ટ કરીને યુવાઓમાં પોપ્યુલર બનેલી જસલીને અનુપ જલોટા સાથે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી છે. જસલીન અને અનુપ સાડા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. અને ચોરી છૂપે કોલકાતામાં મળે છે. ત્રણ વખત લગ્ન કરીને સિંગલ થયેલા અનુપ જલોટાનો સંબંધ હવે જસલીન સાથે ક્યાં સુધી પહોંચે છે? બિગ બોસના ઘરમાં અનુપ અને જસલીનના વધુ ખુલ્લાસાઓ જોવા મળશે કે કેમ? તે તો અપકમિંગ એપિસોડ્સમાં જ જોવા મળશે.

  11K વ્યુઝ
 • My Success Story with Naresh Kanodiya 22:03
  મનોરંજન

  નરેશ કનોડિયાના આ મિત્રે જો મદદ ન કરી હોત તો પહેલી ફિલ્મ રિલીઝ ન થાત

  ગુજરાતની જૂની પેઢીમાં કોઈ એવું નહીં હોય જેમણે નરેશ કનોડિયાની ફિલ્મો જોઈ નહીં હોય.એક સમય હતો જયારે અમદાવાદના સિનેમાગૃહોમાં દેવ આનંદ જેવા દિગ્ગજોએ ફિલ્મ રિલીઝ કરવી હોય તો નરેશ કનોડિયાની ફિલ્મ ઉતરે તેની રાહ જોવી પડતી.આજે 75 વર્ષે પણ નરેશ કનોડિયા કાર્યરત છે ત્યારે અત્યાર સુધીમાં 125 જેટલી ફિલ્મો કરી ચૂક્યા છે.નરેશ કનોડિયા સાથેની એક ખાસ મુલાકાતમાં પહેલીવાર તેમણે એવી કેટલીક વાતો કરી જે આજ પહેલા તમે ક્યારેય સાંભળી નહીં હોય.

  3K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના 05:21

  આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના

 2. તારક મહેતામાં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા 08:54

  તારક મહેતામાં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા

 3. ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

 4. રજા પર આવેલા આર્મીમેન સાથે પોલીસની દબંગાઈ, સામાન્ય વાતમાં જાહેરમાં કરી મારપીટ 01:20

  રજા પર આવેલા આર્મીમેન સાથે પોલીસની દબંગાઈ, સામાન્ય વાતમાં જાહેરમાં કરી મારપીટ

 5. આ ટાબરિયાએ ગણિતના ગાભા કાઢી નાખ્યા, અદબવાળીને સ્ટાઈલમાં ચલાવી ઘરની ધોરાજી 02:18

  આ ટાબરિયાએ ગણિતના ગાભા કાઢી નાખ્યા, અદબવાળીને સ્ટાઈલમાં ચલાવી ઘરની ધોરાજી

TOP