• Home
  • Gujarati Videos
  • Entertainment
  • પબ્લીકલી દીપિકાનું જીન્સ સાફ કરતો જોવા મળ્યો રણવિર સિંહ, કેમેરા સામે હસતી રહી 'મસ્તાની',Ranveer Singh Remove Garbage from Wife Deepika Padukone Paint

વાયરલ વીડિયો / પબ્લીકલી દીપિકાનું જીન્સ સાફ કરતો જોવા મળ્યો રણવિર સિંહ, કેમેરા સામે હસતી રહી 'મસ્તાની'

Feb 01,2019 3:17 PM IST

દીપિકા પાદુકોણ અને રણવિર સિંહના લગ્નને અઢી મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. લગ્ન પહેલા પણ દીપિકા માટે જાહેરમાં કન્સર્ન લેતો રણવિર લગ્ન પછી પણ દીપિકા માટે એટલો જ કેરિંગ પતિ સાબિત થયો છે. હાલમાં જ કપલ એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળ્યું ત્યારે દીપિકાના જીન્સ પર કચરો દેખાતા રણવિર કેમેરા સામે તેને સાફ કરવા લાગ્યો હતો. અને બાદમાં દીપિકાને કિસ કરી હતી. ત્યારે દીપિકા હસતી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે રણવિરને ટ્રોલ કર્યો હતો.