• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Ranveer Singh and Deepika Padukone Kiss at Gully Boy Screening,'ગલી બૉય'ના સ્ક્રિનિંગમાં કારની અંદર જ Kiss કરતા રહ્યા રણવિર-દીપિકા

ગોસિપ / 'ગલી બૉય'ના સ્ક્રિનિંગમાં કારની અંદર જ Kiss કરતા રહ્યા રણવિર-દીપિકા

Feb 14,2019 5:48 PM IST

રણવિર સિંહની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ગલી બોય રિલીઝ થઈ ગઈ છે, ફિલ્મ રિલીઝ પહેલા મુંબઈમાં એક સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવી. જેમાં રણવિર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે આવ્યો, આ સમયે રણવિર દીપિકાની કાર ટ્રાફિકમાં ફસાઈ હતી. અને બંને સ્ટારને જોઈ ફોટોગ્રાફર્સ તેમને ઘેરી વળ્યા. ત્યારે બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.