રણબીરે ડિરેક્ટરને સરેઆમ કરી 'કિસ', કેટરીના કૈફ જોતી જ રહી ગઈ / રણબીરે ડિરેક્ટરને જાહેરમાં કરી 'કિસ', કેટરિના કૈફ જોતી જ રહી ગઈ

Jun 11,2017 8:11 PM IST

રણબીર કપૂર અને કેટરિના કૈફ વચ્ચેના સંબંધોમાં હવે ખટાશ આવી ગઈ છે, આમ છતાં પણ તેઓ ફિલ્મ Jagga jasusના પ્રમોશનમાં એક સાથે મીડિયા સામે આવે છે.આવી જ એક ઇવેન્ટમાં બંને મીડિયા સમક્ષ આવ્યા હતા અને ત્યારે રણબીર કેટરીનાની ફીરકી લેવાનું ચુક્યો નહોતો,ઇવેન્ટ પૂરી થતા જ રણબીરે ડિરેક્ટર અનુરાગને મંચ પર બેસાડ્યા હતા, અને અચાનક જ એક અલગ જ અંદાજમાં કિસ કરી લીધી.આ આખી ઘટના નિહાળ્યા બાદ કેટરીનાના હાલ જોવા જેવા હતા,જો કે રણબીરના અંદાજથી એ સ્પસ્ટ દેખાતું હતું કે તેને આ નારાજગીથી કોઈ ફર્ક પડ્યો નહોતો .