આ છે બાહુબલીની રાજમાતા શિવગામી, તેની બોલ્ડનેસ જોઈને ચોંકી જશો

Apr 29,2017 10:30 AM IST

કટપ્પાને બાહુબલી કો ક્યો મારા. આ સવાલનો જવાબ ડિરેક્ટરે બે વર્ષ બાદ બાહુબલી 2માં આપ્યો છે..સુત્રો મુજબ રાજમાતા શિવગામીના કહેવાથી કટપ્પાએ બાહુબલીને માર્યો હતો..આ શિવગામી એટલે એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન,,તમને ખબર નહીં હોય પણ રામ્યા આ પહેલા બોલિવૂડમાં પણ કામ કરી ચુકી છે..રામ્યાએ શાહરૂખ ખાન,અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના જેવા સ્ટાર સાથે બોલિવૂડ ફિલ્મો તો કરી પરંતુ તે તેની એક્ટિંગ કરતા વધુ ચર્ચામાં રહી તેના બોલ્ડ અંદાજને લઈને,,અને બોલિવૂડમાં જાજી સફળતા ન મળતા તે સાઉથ તરફ વળી..ફિલ્મ ચાહતમાં પૂજા ભટ્ટ સાથે રામ્યા લીડ રોલમાં હતી..અને અમિતાભની બડે મિયા છોટે મિયા તો તમે જોઈ જ હશે..જી હાં આ બોલ્ડ એક્ટ્રેસ બીજુ કોઈ નહીં પણ બાહુબલીની રાજમાતા શિવગામી છે..રામ્યાએ અત્યાર સુધીમાં 200 જેટલી ફિલ્મો કરી પરંતુ તેને સફળતા બાહુબલીથી મળી.