હું, તમે ને સેલિબ્રિટી / ગુજરાતી અર્બન સિનેમાની 10 એક્ટ્રેસિસ સાથે માણો અનેક રસપ્રદ વાતો

Sep 09,2019 3:19 PM IST

દિવ્ય ભાસ્કર.કોમ રજૂ કરી રહ્યું છે એક નવી મુલાકાત શ્રેણી હું, તમે ને સેલિબ્રિટી, જેમાં પત્રકાર ઉર્વી બ્રહ્મભટ્ટના સંગાથમાં તમે એક દાયકાની 10 એક્ટ્રેસિસ સાથે તમે ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝની અનેક રસપ્રદ અને આ અગાઉ ક્યારેય પણ ના સાંભળી હોય તેવી માહિતી માણી શકશો. ક્યાંક વાત હશે એકધારા સંઘર્ષની તો ક્યાંક આસમાનને આંબતી સફળતાનો સંવાદ.