• Home
  • Gujarati Videos
  • Entertainment
  • 1 મહિનો થયો છતાં લગ્નના મૂડમાંથી બહાર નથી આવી શકતો આ ટીવી એક્ટર,Prince Narula Shares Video On His One Month Wedding Anniversary

1 મહિનો થયો છતાં લગ્નના મૂડમાંથી બહાર નથી આવી શકતો આ ટીવી એક્ટર

Nov 14,2018 2:12 PM IST

બિગ બોસના વિનર રહી ચૂકેલા પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરીના લગ્નને 1 મહિનો થઈ ગયો. છતાં પ્રિન્સની એક્સાઇટમેન્ટ હજુ જેમની તેમ જ છે. તેણે એક મહિનો પૂરો થવા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ફેરા, રિસેપ્શનથી લઈને તમામ સેલિબ્રેશનની ફોટોઝ છે. તે પોતાની પત્ની યુવિકાને કિસ કરતો પણ જોવા મળ્યો. વીડિયોના કેપ્શનમાં પ્રિન્સે લખ્યુ છે કે Happy one month anniversary beba ,I love u so much my princess .waheguru hamesha hume ase rakhe.