• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Prince Narula And Yuvika Chaudhary's Engagement Was A Fairytale,Bigg Boss વિનરે પોતાની સગાઈમાં ફિઓન્સી સાથે કર્યો ડાન્સ, પરિવારે ઉડાડ્યાં પૈસા

Bigg Boss વિનરે પોતાની સગાઈમાં ફિઓન્સી સાથે કર્યો ડાન્સ, પરિવારે ઉડાડ્યાં પૈસા

Oct 11,2018 1:25 PM IST

બિગ બોસ-9ના વિનર અને એક્ટર પ્રિન્સ નરૂલા અને તે જ સિઝનની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી યુવિકા ચૌધરાએ સગાઈ કરી લીધી છે, આ બંને વચ્ચે બિગ બોસના ઘરમાં જ ફ્રેન્ડશીપ થઈ હતી. બંનેએ સગાઈ પહેલાંની મહેંદીની સેરેમનીમાં ખુબ ડાન્સ કર્યો હતો. બંનેના ફેમિલિ મેમ્બર્સે કપલ પર 500 અને 2000ની નોટ ઉડાડી હતી. સેરેમનીમાં શો ઉતરન ફેમ રશ્મિ દેસાઈ પણ આવી હતી. મહેંદીમાં યુવિકાએ ગ્રીન કલરનું સ્કર્ટ પહેર્યુ હતુ અને સગાઈમાં રેડ લોંગ ગાઉનમાં જોવા મળી.