• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Prince Narula and Yuvika Chaudhary wedding reception Video,પ્રિન્સ નરૂલાએ યુવિકાને રિસેપ્શનમાં કરી Kiss,સેલેબ્સે કરી ડાન્સ પાર્ટી

પ્રિન્સ નરૂલાએ યુવિકાને રિસેપ્શનમાં કરી Kiss,સેલેબ્સે કરી ડાન્સ પાર્ટી

Oct 22,2018 2:55 PM IST

બિગ બૉસ 9ના વિનર રહી ચુકેલા પ્રિન્સ નરૂલા અને એક્ટ્રેસ યુવિકા ચૌધરીનું વેડિંગ રિસેપ્શન 21 ઓક્ટોબરે ચંદીગઢમાં યોજાઈ ગયુ. રિસેપ્શનમાં પ્રિન્સે નેવી બ્લૂ કલરનું ઈન્ડો વેસ્ટર્ન પહેર્યું હતુ જ્યારે યુવિકાએ સિલ્વર ગ્રે ગાઉન પહેર્યુ હતુ. પ્રિન્સ-યુવિકાના રિસેપ્શનમાં બોલિવૂડ, ક્રિકેટ અને ટેલિવૂડ જગતની હસ્તીઓ આવી પહોંચી હતી. અને બધાએ ડાન્સ કર્યો હતો.