• Home
  • Gujarati Videos
  • Entertainment
  • અવોર્ડ નાઇટમાં દીપિકાએ પ્રેગ્નેન્ટ એક્ટ્રેસને ગળે લગાવી, રણવિરે મૂક્યો બેબી બંપ પર હાથ,Pregnant Surveen Chawla Femina Beauty Awards

બ્યૂટી એવોર્ડ્સ / એવોર્ડ નાઇટમાં દીપિકાએ પ્રેગ્નેન્ટ એક્ટ્રેસને ગળે લગાવી, રણવિરે મૂક્યો બેબી બંપ પર હાથ

Feb 22,2019 3:24 PM IST

ફેમિના બ્યૂટી એવોર્ડમાં 7 મહિનાની પ્રેગ્નેન્સી સાથે એક્ટ્રેસ સુરવિન ચાવલા પણ આવી, બ્લૂ ગાઉનમાં સુરવિન વધુ સુંદર લાગતી હતી. તે પોઝ આપી જ રહી હતી કે દીપિકા પાદુકોણ પતિ રણવિર સાથે આવી. સુરવિનને જોઈ દીપિકા તેને ગળે મળી અને તેને શુભકામના આપી. તો રણવિરે સુરવિનના બેબી બંપ પર હાથ પણ મૂક્યો. તો સુરવિન ટોન્ટ મારીને હસવા લાગી.