• Home
  • Gujarati Videos
  • Entertainment
  • PM Narendra Modi Trailer Released,જબરદસ્ત ડાયલૉગ્સથી ભરેલું છે પીએમ મોદીની બાયોપિકનું ટ્રેલર

ટ્રેલર / જબરદસ્ત ડાયલૉગ્સથી ભરેલું છે પીએમ મોદીની બાયોપિકનું ટ્રેલર

Mar 21,2019 2:39 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના જીવન પર બેસ્ડ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઇને સ્પષ્ટ સમજાય જાય કે તેમાં મોદીના બાળપણથી લઈ પીએમ બનવા સુધીની સફર આવરી લેવાઈ છે. ટ્રેલરની શરૂઆત સ્ટ્રોંગ ડાયલોગ્સથી થાય છે. જેમાં કાશ્મીરથી લઈ પાકિસ્તાનના મુદ્દા અને ગુજરાતના રમખાણોને આવરી લેવાયા છે. આ ફિલ્મમાં મોદીનો રોલ વિવેક ઓબેરોયે કર્યો છે.