જબરદસ્ત / નિયા શર્માએ પંજાબી સિંગર સાથે લગાવ્યા ઠૂમકા

Oct 29,2019 2:55 PM IST

ટીવીની મશહૂર અભિનેત્રી નિયા શર્માએ પંજાબી સિંગર ગુરૂ રંધાવા સાથે ડાન્સ કરતી હોય તેવો વીડિયો શેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર હાલ આ ડાન્સનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નિયા ‘તેનુ સૂટ સૂટ કરદા’;ના તાલે ગુરૂ રંધાવા સાથે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે. નિયાનો આ વીડિયો દિવાળી સેલિબ્રેશનની પાર્ટીનો છે જેમાં અનેક સેલિબ્રિટી પણ જોવા મળી હતી.