મહેશ ભટ્ટનાં ન્યૂ TV શોનાં પ્રોમોમાં લવ મેકિંગ સીન્સની ભરમાર

Sep 09,2016 1:07 PM IST

ફિલ્મો બાદ મહેશ ભટ્ટે ટીવી શો નામકરણ લઈને આવી રહ્યા છે,,12 સપ્ટેમ્બરથી રાત્રે 9 વાગ્યે સ્ટાર પ્લસ પર ઓનેર થવા જઈ રહેલા આ શોનો એક પ્રોમો સામે આવ્યો છે,,જેમાં લીડ સ્ટાર્સની સિઝલિંગ કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી રહી છે, નામકરણમાં એક્ટ્રેસ બરખા બિષ્ટ લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. જેના લવરનો રોલ પ્લે કરશે વિરાફ પટેલ, શોનાં નવા પ્રોમોમાં જોડી લવ મેકિંગ કરતી જોવા મળશે, જેમાં બરખા અને વિરાફ કિચન, ડાઈનિંગ ટેબલ અને બેડરૂમમાં રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે,