• Home
  • Gujarati Videos
  • Entertainment
  • સિરિયલ 'તારક મહેતા'ને 10 વર્ષ પૂરા,ગોકુલધામ સોસાયટીમાં 'ખુશિયો કા દશક' સેલિબ્રેશન,Munmun Dutta shares special moments as Taarak Mehta Ka Oolta chashmah

સિરિયલ 'તારક મહેતા'ને 10 વર્ષ પૂરા,ગોકુલધામ સોસાયટીમાં 'ખુશિયો કા દશક' સેલિબ્રેશન

Jul 29,2018 4:53 PM IST

સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. સિરિયલનો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ પ્રસારિત થયો હતો. ગોકુલધામ સોસાયટીમાં ખુશિયો કા દશક સેલિબ્રેશન થયુ, તારક મહેતાની ટીમે નાચ-ગાન કરીને કેક કટીંગ કર્યું. શૉમાં બબિતા અય્યરનું પાત્ર નિભાવનાર મુનમુન દત્તાએ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યાં. જેઠાલાલ અને દયાભાભીનું પાત્ર દેશ-વિદેશમાં જાણીતું બન્યું. શૉમાં જેઠાલાલનું પાત્ર દિલિપ જોશી અને દયાનું પાત્ર દિશા વાંકાણી ભજવે છે. ટીવી પર આ એપિસોડ 30 અને 31 જુલાઈએ પ્રસારિત થશે.