• Home
  • Gujarati Videos
  • Entertainment
  • દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રોમેન્ટિક થયા મુકેશ અંબાણી, અંતાક્ષરીમાં નીતા અંબાણી માટે ગાયું 'ઓ મેરી જોહરાજબી..',Mukesh and Nita Ambani Dance on Son Akash Ambani Pre Wedding Party

પ્રિ-વેડિંગ / દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રોમેન્ટિક થયા મુકેશ અંબાણી

Feb 27,2019 3:50 PM IST

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી 9 માર્ચે શ્લોકા મહેતા સાથે લગ્ન કરશે. લગ્ન પહેલા અંબાણી પરિવારે એક પ્રિ-વેડિંગ પાર્ટી સ્વિત્ઝરલેન્ડના મૉરિટ્ઝમાં આપી. જેમાં બોલિવૂડ સેલેબ્સથી લઈ આકાશ અને શ્લોકાના ફ્રેન્ડ્ઝ પહોંચ્યા હતા. અહીં ડાન્સ પાર્ટીમાં અંતાક્ષરીનું આયોજન થયુ હતુ. જેમાં મુકેશ અંબાણીએ પત્ની નીતા સાથે ઓ મેરી જોહરા જબી સોંગ ગાયુ હતુ.