• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Mukesh Ambani Kiss Wife Nita Ambani at Akash Ambani Pre Wedding Party,દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં મુકેશ અંબાણીએ પત્ની નીતાને કરી જાહેરમાં Kiss

રોમેન્ટિક / દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં મુકેશ અંબાણીએ પત્ની નીતાને કરી જાહેરમાં Kiss

Feb 28,2019 2:49 PM IST

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી 9 માર્ચના શ્લોકા મહેતા સાથે સાત ફેરા ફરશે. ત્યારે લગ્ન પહેલાની પ્રિ-વેડિંગ પાર્ટી અંબાણી પરિવારે સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મોરિટ્સમાં આપી, સંગીત સેરેમનીમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પણ ડાન્સ કર્યો. એક અંતાક્ષરી પાર્ટમાં મુકેશ અંબાણીએ પત્ની નીતાને રોમેન્ટિક અંદાજમાં ગુલાબ આપ્યુ અને બાદમાં બધાની હાજરીમાં કિસ કરી લીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.