• Home
  • Gujarati Videos
  • Entertainment
  • વેવાણ નીતાથી કમ નથી શ્લોકાની માતા મોના મહેતા, એશ્વર્યાના ફેમસ સોંગ પર કર્યો હતો સુપર્બ ડાન્સ,Mona mehta dance performance in shloka sangeet

ડાન્સ / વેવાણ નીતાથી કમ નથી શ્લોકાની માતા મોના મહેતા

Mar 12,2019 1:12 PM IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં નીતા અંબાણીએ આપેલ ડાન્સ પર્ફોર્મન્સ લગ્નની શાન બની ગયુ, જાણે નીતા અંબાણીના ડાન્સ વગર આ લગ્ન અધૂરા હોય તેવુ લાગે, પરંતુ સામે તેના વેવાણ એટલે કે શ્લોકાની માતા મોના મહેતા પણ ડાન્સ મામલે નીતા અંબાણીથી કમ નથી. તેણે દીકરીના સંગીતમાં ફેમસ સોંગ ડોલા રે ડોલા પર ડાન્સ કરી સૌકોઈને ચોંકાવી દીધા હતા.