• Home
  • Gujarati Videos
  • Entertainment
  • mika singh booked entire business class in flight,મિકા સિંહે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ બુક કરાવી વીડિયો શેર કરતાં યુઝર્સે ખખડાવ્યો

મિકા સિંહે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ બુક કરાવી વીડિયો શેર કરતાં યુઝર્સે ખખડાવ્યો

Jul 14,2018 6:07 PM IST

સિંગર મિકા સિંહ પોતાના વિવાદને લઈને હમેંશા સોશિયલ મીડિયામાં ટ્રોલ થતો રહે છે...આ વખતે મિકાએ દુબઈ જવા શો-ઓફ માટે ફ્લાઈટમાં પુરો કમ્પાર્ટમેન્ટ બુક કરાવી લીધો હતો. અને બાદમાં તેનો વીડિયો બનાવી શેર કર્યો જેને લઈને યુઝર્સ તેના પર ભડક્યા હતા. અને સોશિયલ મીડિયા પર તેને કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો.