• Home
  • Gujarati Videos
  • Entertainment
  • 'મણિકર્ણિકા'ની સક્સેસ બાદ સ્વિત્ઝર્લેન્ડમાં સ્કીનો આનંદ ઉઠાવી રહી છે કંગના, વીડિયોમાં દેખાયો 'ક્વિન'નો શાનદાર અંદાજ,manikarnika-kangana-ranaut-ski-video-viral-box-office-collection

વાદીઓમાં કંગના / 'મણિકર્ણિકા'ની સક્સેસ બાદ સ્વિત્ઝર્લેન્ડમાં સ્કીનો આનંદ ઉઠાવી રહી છે કંગના

Jan 31,2019 5:57 PM IST

મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ કંગના રનૌટે પોતાના શાનદાર અભિનયથી વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. ત્યારે આ એપિક ફિલ્મમાં આકરી મહેનત બાદ સ્વિત્ઝર્લેન્ડમાં સ્કીની મજા લઈ રહી છે. જેનો શાનદાર અંદાજનો વીડિયો સામે આવ્યો છે.