• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Koena Mitra's botched cosmetic surgery,ફિલ્મોમાં આવતા પહેલા ટોપની મોડલ હતી, એક ભૂલના કારણે થઈ બર્બાદ

ફિલ્મોમાં આવતા પહેલા ટોપની મોડલ હતી, એક ભૂલના કારણે થઈ બર્બાદ

Oct 12,2018 3:50 PM IST

શું તમને કોઇના મિત્રા યાદ છે? મુસાફીર, એક ખિલાડી એક હસીના, અપના સપના મની મની જેવી ફિલ્મોમાં જોવા મળેલ સુપર મોડલ અને એક્ટ્રેસ, ફિલ્મી દુનિયામાં આવતા પહેલા તેનું કરિયર ટોપ પર હતુ પરંતુ એક ભૂલના કારણે તેનું કરિયર તબાહ થઈ ગયુ. અને તે છે તેની નાકની પ્લાસ્ટિક સર્જરી. નાક સારુ કરવાના ચક્કરમાં વધુ ખરાબ થઈ ગયુ, અને બાદમાં ડૉક્ટર્સે પણ હાથ ઉંચા કરી દીધા. બાદમાં કેટલીક સર્જરી બાદ તેનું નાક ઠીક થયુ પરંતુ ત્યાં સુધીમાં બધુ નુક્સાન થઈ ચુક્યુ હતુ. હાલ કોઈના ગુમનામ જિંદગી જીવી રહી છે. અને નાના મોટા ફંક્શનમાં જોવા મળી રહી છે.