વાઇરલ / બિગ બૉસ હાઉસમાં ‘સાકી સાકી’ પર કોઇનાએ કર્યો ધમાકેદાર ડાન્સ

Oct 14,2019 4:17 PM IST

એક્ટ્રેસ કોઇના મિત્રાનું નામ આવે ત્યારે આપણને સાકી સાકી સોંગ જરૂર યાદ આવે. હાલ તે બિગ બોસ હાઉસમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશમાં છે. ત્યારે બીજા વિકેન્ડ કા વારમાં સુનિલ ગ્રોવર અને હર્ષ લિંબાચિયાએ બિગ બોસ કન્ટેસ્ટન્ટ્સ સાથે થોડી મસ્તી કરી હતી. જેમાં કોઈના મિત્રાએ તેના હિટ નંબર સાકી સાકી પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. જેને જોઈ સૌકોઈનું દિલ ધડક્યું હતુ.